ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ? તે આવે તો કંઈક ગમે. તેં કહ્યું હોત તો અમે આવત. ક્યાંક મળો તો રોકી લેજો. હું તો મળીશ જ. તે આવે તો કંઈક ગમે. તેં કહ્યું હોત તો અમે આવત. ક્યાંક મળો તો રોકી લેજો. હું તો મળીશ જ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ "યાચક"નો વિરુદ્ધાર્થી છે ? દેનાર શેઠ દાતા શ્રીમંત દેનાર શેઠ દાતા શ્રીમંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વિકલ્પો પૈકી સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? સુસણિયુ સૂસણીયુ સૂસણિયું સુસણિયું સુસણિયુ સૂસણીયુ સૂસણિયું સુસણિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આંદોલિત થઈ ઉઠવું - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? રોમાંચિત થઈ ઊઠવું ભાવવિભોર થવું મેદાન છોડી જવું આંદોલનમાં જોડાવું રોમાંચિત થઈ ઊઠવું ભાવવિભોર થવું મેદાન છોડી જવું આંદોલનમાં જોડાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ સમુદ્રનો પર્યાય નથી ? મણિધર અર્ણવ રત્નાકાર અબ્ધિ મણિધર અર્ણવ રત્નાકાર અબ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સામાન્ય વાતનું વિશેષ વાત દ્વારા સમર્થન' એટલે કયો અલંકાર ? અપહ્નુતિ અન્યોક્તિ અતિશયોક્તિ અર્થાન્તરન્યાસ અપહ્નુતિ અન્યોક્તિ અતિશયોક્તિ અર્થાન્તરન્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP