ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાક્યમાં કૃદંતનો પ્રત્યય કયા શબ્દને લાગતું હોય છે ? ક્રિયાપદ સંજ્ઞા વિશેષણ સર્વનામ ક્રિયાપદ સંજ્ઞા વિશેષણ સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળક પડીને ઊભું થઈ ગયું. - અધોરેખાને આધારે કૃદંતને ઓળખો. ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત વિદયર્થકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત વિદયર્થકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હસતું, રમતું, નાચતું-કૂદતું શૈશવ સમાપ્ત થઈ ગયું. પ્રારંભિક ચાર શબ્દોમાં કયા પ્રકારનું કૃદંત છે ? વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવનાર સંકટ માટે સૌએ તૈયાર રહેવું. -વાક્યમાં કયા પ્રકારનું કૃદંત છે ? વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમે વાંચેલ પુસ્તક અંગે બે વાત કહો. - હવે તમે કયું કૃદંત છે તે કહો. ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP