ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જેમ કાચમાં રહે છે પારદર્શક્તા, તેમ તમે મારામાં આરપાર રહેતા. - રેખાયુક્ત પદો કયા પ્રકારનું ક્રિયાવિશેષણ કહેવાય ? સમયવાચક પ્રમાણવાચક નકારવાચક સ્થળવાચક સમયવાચક પ્રમાણવાચક નકારવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સવાર સવારમાં હળવેથી ગાવું જોઈએ. - વાકચમાં કયા બે પ્રકારના ક્રિયાવિશેષણ છે ? રીતિ અને સ્થળવાચક સ્થળ અને પ્રમાણવાચક સમય અને સ્થળવાચક સમય અને રીતિવાચક રીતિ અને સ્થળવાચક સ્થળ અને પ્રમાણવાચક સમય અને સ્થળવાચક સમય અને રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓએ ઘણા વૃક્ષ જોયાં, થોડાંક કાપી નાખ્યાં.-વાક્યમાં કયો શબ્દ પ્રમાણવાચક વિશેષણ છે ? થોડાંક ઘણાં વૃક્ષ કાપી નાખ્યાં થોડાંક ઘણાં વૃક્ષ કાપી નાખ્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેમને ચોક્કસ સાંભળવા જોઈએ. -રેખાયુક્ત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ? સંભાવનાર્થ નકારવાચક સ્વીકારવાચક નિશ્ચયવાચક સંભાવનાર્થ નકારવાચક સ્વીકારવાચક નિશ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પરોઢિયે વહેલા જાગી લેવું હરિનું નામ. - રેખાંકિત ક્રિયાવિશેષણને ઓળખો. પ્રમાણવાચક રીતિવાચક સમયવાચક સ્થળવાચક પ્રમાણવાચક રીતિવાચક સમયવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP