ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો. - વાક્યમાં કયું પદ ક્રિયાવિશેષણ છે ? ગયા રહો હળવેથી તેઓ ગયા રહો હળવેથી તેઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાછરડું ગાયને બરાબર ધાવે છે. - રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. રીતિવાચક નિષેધવાચક સ્થળવાચક પ્રમાણવાચક રીતિવાચક નિષેધવાચક સ્થળવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઠીક છે, હવે હું જઈને કહી આવીશ. - કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? સ્વીકારવાચક નકરવાચક પ્રમાણવાચક સંભાવનાર્થ સ્વીકારવાચક નકરવાચક પ્રમાણવાચક સંભાવનાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘નવ કરશો કોઈ શોક રસિકડાં‘ - રેખાંકિત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ? નકારવાચક નિષેધવાચક નકારવાચક અને નિષેધવાચક બંને પ્રમાણવાચક નકારવાચક નિષેધવાચક નકારવાચક અને નિષેધવાચક બંને પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કેટલાક વખતથી તે પુષ્કળ રહ્યા કરે છે. - ક્રિયાવિશેષણ ઓળખાવો. સ્થળવાચક સમયવાચક પ્રમાણવાચક ક્રિયાવિશેષણ નથી સ્થળવાચક સમયવાચક પ્રમાણવાચક ક્રિયાવિશેષણ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP