ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સવાર સવારમાં હળવેથી ગાવું જોઈએ. - વાકચમાં કયા બે પ્રકારના ક્રિયાવિશેષણ છે ? રીતિ અને સ્થળવાચક સ્થળ અને પ્રમાણવાચક સમય અને રીતિવાચક સમય અને સ્થળવાચક રીતિ અને સ્થળવાચક સ્થળ અને પ્રમાણવાચક સમય અને રીતિવાચક સમય અને સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.પગ ટકવો - પગ ઉપર ઊભા રહેવું અવર જવર બંધ કરવી જતા રહેવું સ્થિર થવું પગ ઉપર ઊભા રહેવું અવર જવર બંધ કરવી જતા રહેવું સ્થિર થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કો'ક દી મારા આંગણે પધારો. - રેખાંકિત પદમાં કયું વિરામચિહ્ન મુકાયું છે ? અધ્યાહાર કાકપદ યોજક ચિહ્ન લોપ ચિહ્ન અધ્યાહાર કાકપદ યોજક ચિહ્ન લોપ ચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પાકેલી ઈંટથી ઘર બનાવ્યું. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ જણાવો. વિશેષણ કૃદંત વિશેષણ અને કૃદંત બંને ક્રિયાપદ વિશેષણ કૃદંત વિશેષણ અને કૃદંત બંને ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સ્વામી સહજાનંદે શિક્ષાપત્રી કયા છંદમાં રચી હતી ? દોહરો અનુષ્ટુપ ચોપાઈ સ્રગ્ધરા દોહરો અનુષ્ટુપ ચોપાઈ સ્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મર્મમાં કહેવું હોય કે કટાક્ષ કરવો હોય ત્યારે શેનો પ્રયોગ થાય છે ? ભાવે પ્રયોગ વિકારી પ્રયોગ કેવળ પ્રયોગ કાકુ પ્રયોગ ભાવે પ્રયોગ વિકારી પ્રયોગ કેવળ પ્રયોગ કાકુ પ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP