• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ટેબલમાં રહેલ પુસ્તક મને આપો. - રેખાંકિત પદમાં રહેલ વિભક્તિ કયા પ્રકારની છે ?

અધિકરણ
અપાદાન
કર્તા
કરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શ્રેયાનો મોબાઈલ પડતા-પડતા રહી ગયો. - રેખાંકિત પદમાં કઈ વિભક્તિ છે ?

કરણ
કર્તા
કર્મ
અપાદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પગથી લાત મારવી એ સારી ટેવ નથી. - રેખાંકિત પદમાં કઈ વિભક્તિ રહેલી છે ?

સપ્તમી
પ્રથમા
તૃતીયા
પંચમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ઘરમાંથી ઉંદરને બહાર કાઢો. - રેખાંકિત પદ કઈ વિભક્તિ ધરાવે છે ?

બીજી
પાંચમી
ચોથી
સાતમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગાગર વડે સાગર ખાલી ન થાય. - રેખાંકિત પદની ઓળખ કઈ ?

વિભક્તિનો પ્રત્યય
નિપાત
સંયોજક
નામયોગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 251
  • 252
  • 253
  • 254
  • 255
  • ...
  • 274
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District શબ્દકોશના ક્રમ નફો અને ખોટ (Profit and Loss) કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District વાક્યના પ્રકારો Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સંયોજક

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US