ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોષના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? માર્ચ, મન્વંતર, મંતવ્ય, મસ્તક મંતવ્ય, મન્વંતર, મસ્તક, માર્ચ મસ્તક, માર્ચ, મન્વંતર, મંતવ્ય મન્વંતર, મસ્તક, મંતવ્ય, માર્ચ માર્ચ, મન્વંતર, મંતવ્ય, મસ્તક મંતવ્ય, મન્વંતર, મસ્તક, માર્ચ મસ્તક, માર્ચ, મન્વંતર, મંતવ્ય મન્વંતર, મસ્તક, મંતવ્ય, માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ શરબત ચ્યવનપ્રાશ પંચામૃત ગળથૂથી શરબત ચ્યવનપ્રાશ પંચામૃત ગળથૂથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી સાચી જોડણી કઈ છે ? તીલાંજલી તિલાંજલી તિલાંજલિ તીલાંજલિ તીલાંજલી તિલાંજલી તિલાંજલિ તીલાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવતનો અર્થ લખો : 'ગરજ સરી એટલે વૈદ વેરી' સ્વાર્થ પૂરો થતાં સબંધ પૂરો થાય છે. ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે. સ્વાર્થ પૂરો થતાં સબંધ પૂરો થાય છે. ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે પૈકી ભાવે પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા મુજથી ખડખડાટ હસી પડાયું દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા છે બુટ કંઈ ખાસ ઘસાયા નહોતા મુજથી ખડખડાટ હસી પડાયું દાંત વગર ચવાણું ખવાય કેવી રીતે સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP