ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ? નકામી ચીજો શા માટે ભેગી કરો છો ? સારા અક્ષર કેળવણીની નિશાની છે. માનવસેવા એ જ પ્રભુસેવા હું માનવી માનવ થાઉ તો ઘણું નકામી ચીજો શા માટે ભેગી કરો છો ? સારા અક્ષર કેળવણીની નિશાની છે. માનવસેવા એ જ પ્રભુસેવા હું માનવી માનવ થાઉ તો ઘણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યોમાંથી દ્વિરુક્તપ્રયોગવાળું વાક્ય જણાવો. મીઠાઈ હોય ત્યાં માખીઓ તો હોય જ ને ! એના શબ્દો જાણે બંદૂકમાંથી છૂટતી ગોળીયો ક્ષિતિજ એટલે આકાશ અને ધરતી જ્યાં મળતાં દેખાય તે જગ્યા ગરમાગરમ ભજીયાં ને જલેબી ખાવાની મજા પડે મીઠાઈ હોય ત્યાં માખીઓ તો હોય જ ને ! એના શબ્દો જાણે બંદૂકમાંથી છૂટતી ગોળીયો ક્ષિતિજ એટલે આકાશ અને ધરતી જ્યાં મળતાં દેખાય તે જગ્યા ગરમાગરમ ભજીયાં ને જલેબી ખાવાની મજા પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલાં વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોમાં કયા વાક્યમાં રવાનુંકારી શબ્દપ્રયોગ થયેલો છે ? એની આંખમાંથી ટપટપ આંસું સરી પડ્યાં. મનમાંમનમાં મૂઝાવાથી શું ફાયદો ? આજકાલ તોડફોડ કરવી સામાન્ય બાબત ગણાય છે. વરસાદથી ઠેરઠેર ખાડા પડી ગયા છે. એની આંખમાંથી ટપટપ આંસું સરી પડ્યાં. મનમાંમનમાં મૂઝાવાથી શું ફાયદો ? આજકાલ તોડફોડ કરવી સામાન્ય બાબત ગણાય છે. વરસાદથી ઠેરઠેર ખાડા પડી ગયા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યોમાં નીપાતનો પ્રયોગ ન થયો હોય તે વાક્યરચના જણાવો. કહ્યા પ્રમાણે એ આવી પહોંચ્યો એ અંતે પાસ તો થયો. તમે આવ્યા તે સારું જ કર્યું હું પણ એણી સાથે જ ભણ્યો છું કહ્યા પ્રમાણે એ આવી પહોંચ્યો એ અંતે પાસ તો થયો. તમે આવ્યા તે સારું જ કર્યું હું પણ એણી સાથે જ ભણ્યો છું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આ ફૂલ કેવું સુંદર છે' વાક્યના અંતે કયું ચિહ્ન મૂકશો ? ઉદગારવાચક પૂર્ણવિરામ અવતરણ ચિહ્ન પ્રશ્નચિહ્ન ઉદગારવાચક પૂર્ણવિરામ અવતરણ ચિહ્ન પ્રશ્નચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP