ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા શબ્દ સમૂહ માટે ઉચિત શબ્દ દર્શાવો : 'દિશાઓમાં રક્ષિત કરતા કલ્પિત હાથીઓ' દિગ્વિજય દિક્પાલ દિગ્ગજ ઐરાવત દિગ્વિજય દિક્પાલ દિગ્ગજ ઐરાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ કહેવતો અને તેનો અર્થ દર્શાવતી જોડી પૈકી કઈ જોડી સાચી નથી ? ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - જ્યાં કોઈ જાતની ન્યાયબુદ્ધિ કે સારા-નરસાનો વિવેક ન હોય દૂબળા ઢોરને બગાઈઓ ઘણી - ગુના કોઈક કરે અને સજા ભોગવવી પડે બીજાને ઘેર ઘેર માટીના ચૂલા - બધાં કુટુંબોમાં કંઈને કંઈ કહેવા જેવું તો હોય જ આકડે મધ ને માખી વગરનું - કોઈ જાતની મુસીબત વિના સમૃદ્ધિ મળવાની શક્યતા હોવી ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - જ્યાં કોઈ જાતની ન્યાયબુદ્ધિ કે સારા-નરસાનો વિવેક ન હોય દૂબળા ઢોરને બગાઈઓ ઘણી - ગુના કોઈક કરે અને સજા ભોગવવી પડે બીજાને ઘેર ઘેર માટીના ચૂલા - બધાં કુટુંબોમાં કંઈને કંઈ કહેવા જેવું તો હોય જ આકડે મધ ને માખી વગરનું - કોઈ જાતની મુસીબત વિના સમૃદ્ધિ મળવાની શક્યતા હોવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ 'હાર કબુલ કરવી' એવો થાય છે ? પેટ ચોળીને શૂળ ઊભું કરવું કાગનો વાઘ થવો હથિયાર હેઠાં મૂકવાં નાક કપાવવુ પેટ ચોળીને શૂળ ઊભું કરવું કાગનો વાઘ થવો હથિયાર હેઠાં મૂકવાં નાક કપાવવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મુખરીત' શબ્દનો વિરોધી શબ્દ શોધો. મુખ વગરનું બોલકો મૂક કંઠસ્થ મુખ વગરનું બોલકો મૂક કંઠસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વળે વળ ઉતારવો એટલે ___ સામથ્યપૂર્વક કામ કરવું બંધ બેસતી ગોઠવણ કરી કામ પાર પાડવું વધારી વધારીને વાત કરવી મુશ્કેલ કાર્ય કરવું સામથ્યપૂર્વક કામ કરવું બંધ બેસતી ગોઠવણ કરી કામ પાર પાડવું વધારી વધારીને વાત કરવી મુશ્કેલ કાર્ય કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP