ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયું જૂથ અર્થની દૃષ્ટિએ ખોટું છે ? ફીફાં ખાંડવા - ઘાસ કાપવું વાએ વાદળ ખસવું - વાતનું વતેસર થવું વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેળું લીલું બળવું ફીફાં ખાંડવા - ઘાસ કાપવું વાએ વાદળ ખસવું - વાતનું વતેસર થવું વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેળું લીલું બળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયા રૂઢિપ્રયોગનો અર્થ ખોટો આપ્યો છે ? માથું ઊંચકવું - ઊંચે જોવું માથું ફાટી જવું - અત્યંત ક્રોધ ચઢવો માથું આપવું - બલિદાન આપવું માથે ઝાડ ઉગવા બાકી હોવાં - ઘણાં જ દુઃખ પડવા માથું ઊંચકવું - ઊંચે જોવું માથું ફાટી જવું - અત્યંત ક્રોધ ચઢવો માથું આપવું - બલિદાન આપવું માથે ઝાડ ઉગવા બાકી હોવાં - ઘણાં જ દુઃખ પડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખૂબ અભિમાન આવી જવું' માટે કયો રૂઢિપ્રયોગ વાપરી શકાય ? પગ ધરતી પર ન રહેવા પગ પાછા પડવા પગ જમાવવો પગ ભારે થવો પગ ધરતી પર ન રહેવા પગ પાછા પડવા પગ જમાવવો પગ ભારે થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રૂઢિપ્રયોગ' શબ્દનો સાચો અર્થ જણાવો. જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય જેમાં એક કરતાં વધુ શબ્દ-પદ જોડાયેલાં હોય જેમાં પરંપરાથી રૂઢ બનેલા તળપદા શબ્દ-ગુચ્છો કે શબ્દસમૂહો હોય જેમાં ગામઠી શબ્દનો ઉપયોગ થયો હોય જેમાં રૂઢિ દર્શાવતા શબ્દો પ્રયોજાયા હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 'પોતાના વખાણ પોતે જ કરવા' આત્મવંચના સ્વપરિચય આત્મશ્લાઘા આત્માનો અવાજ આત્મવંચના સ્વપરિચય આત્મશ્લાઘા આત્માનો અવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP