ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખીલો થઇ જવું' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જડ થઈ જવું ભીંતમાં ખીલો જડી દેવો ઊભા રહી જવું અંદર જતા રહેવું જડ થઈ જવું ભીંતમાં ખીલો જડી દેવો ઊભા રહી જવું અંદર જતા રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. જીગ્નાશા જિજ્ઞાસા જિજ્ઞાષા જીજ્ઞાસા જીગ્નાશા જિજ્ઞાસા જિજ્ઞાષા જીજ્ઞાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું - લીટી દોરેલ શબ્દના સમાસનો પ્રકાર ઓળખાવો. મધ્યમપદલોપી દ્વંદ્વ ઉપપદ કર્મધારય મધ્યમપદલોપી દ્વંદ્વ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. સાંબેલાધાર સરવડું ટપકટપક પડવું મૂશળધાર સાંબેલાધાર સરવડું ટપકટપક પડવું મૂશળધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) મરુભૂમિ ચીકણી જમીન ખૂંપણ કાંપાળ જમીન મરુભૂમિ ચીકણી જમીન ખૂંપણ કાંપાળ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP