• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ?

ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
દર્શક
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતીની પ્રથમ નવલકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ?

નરસિંહરાવ
નવલરામ
નંદશંકર મહેતા
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સત્યના પ્રયોગ આત્મકથા કયા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે ?

કાકાસાહેબ
મુનશી
ગાંધીજી
રા.વિ. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ?

ન્હાનાલાલ
બ. ક. ઠાકોર
કાન્ત
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ?

પદ્યવાર્તા
ગરબા
પ્રભાતિયાં
છપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 99
  • 100
  • 101
  • 102
  • 103
  • ...
  • 344
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) છંદ સમાસ DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ચેઈન રૂલ (Chain Rule) GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US