ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉપમા વર્ણસગાઈ અનન્વય શ્લેષ ઉપમા વર્ણસગાઈ અનન્વય શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમીરને છેલ્લી પાટલીએ બેસવાનો શોખ છે. - આ પંક્તિ નો છંદ જણાવો. રૂપક ઉપમા અનન્વય વ્યાજસ્તુતિ રૂપક ઉપમા અનન્વય વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દુરના ડુંગરો સાદ કરીને બોલાવતા હતા. - આ કયો અલંકાર છે ? અનન્વય સજીવારોપણ ઉપમા ઉત્પ્રેક્ષા અનન્વય સજીવારોપણ ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યતિ - આ શબ્દ ગુજરાતી વ્યાકરણમાં કઈ જગ્યાએ આવે છે ? વિભક્તિ છંદ રૂઢિપ્રયોગ અલંકાર વિભક્તિ છંદ રૂઢિપ્રયોગ અલંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બપોરી વેળાનું હરિતવરણું ખેતરે ચડ્યું - છંદ ઓળખાવો. મંદાક્રાન્તા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત શીખરીણી મંદાક્રાન્તા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત શીખરીણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP