• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શામળ કહે બીજા બાપડા, પ્હાણ સરીખા પારખ્યા. - આ પંક્તિનો અલંકાર છે ?

રૂપક
ઉપમા
અતિશયોક્તિ
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પંડની પેટીમાં પારસ છે પડ્યો. - આ કયો અલંકાર છે ?

શબ્દાનુપ્રાસ
રૂપક
અનન્વય
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હૈયુ જાણે હિમાલય - આ પંક્તિનો અલંકાર ઓળખાવો.

યમક
શબ્દાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા
શ્લેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગંગાના નીર તો વધે-ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે. - આ પંક્તિનો અલંકાર જણાવો.

વ્યતિરેક
રૂપક
અનન્વય
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બાપ એટલે બાપ - આ પંક્તિનો અલંકાર જણાવો.

અનન્વય
આંતરપ્રાસ
શબ્દાનુપ્રાસ
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • ...
  • 344
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Junior Clerk Exam Paper (07-06-2015) Surat District Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કૃદંત કરંટ અફેર્સ 2021 (Current Affairs 2021) Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ટકાવારી (Percentage) Talati Practice MCQ Part - 6

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US