ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ? જુગતરામ દવે નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી 'દર્શક' અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) જુગતરામ દવે નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી 'દર્શક' અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ ભારતનો પ્રારંભિક ઈતિહાસ અસહકાર આંદોલન 'હિંદ છોડો' લડત 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ ભારતનો પ્રારંભિક ઈતિહાસ અસહકાર આંદોલન 'હિંદ છોડો' લડત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રસ્થાન" સામાયિક શરૂ કરનાર કોણ હતું ? વિજયરાય વૈદ્ય રામનારાયણ પાઠક વાડીલાલ ડગલી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વિજયરાય વૈદ્ય રામનારાયણ પાઠક વાડીલાલ ડગલી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજર ભાષા" શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો ? પરમાનંદ પદ્મનાભ અખો ભાલણ પરમાનંદ પદ્મનાભ અખો ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ? સંવેદનશીલતા ચિંતનાત્મકતા ચરિત્રાત્મક ચિત્રાત્મકતા સંવેદનશીલતા ચિંતનાત્મકતા ચરિત્રાત્મક ચિત્રાત્મકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP