ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરનું પૂરું નામ જણાવો. દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેલકર કાનજીભાઈ રામસિંહ ભટ્ટ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર લાભશંકર જાદવજી ઠાકર દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેલકર કાનજીભાઈ રામસિંહ ભટ્ટ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર લાભશંકર જાદવજી ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાનકૃતિ કયા કવિની છે ? નરસિંહ મહેતા કવિ દલપતરામ ન્હાનાલાલ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા કવિ દલપતરામ ન્હાનાલાલ કવિ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકાં જોડો.1. મનુભાઈ પંચોલી 2. ઈશ્વર પેટલીકર 3. ક.મા.મુનશી 4. જોક્સ મેકવાન અ. સોક્રેટિસબ. વેરની વસુલાત ક. આંગળીયાત ડ. જનમટીપ 1-અ, 2-ડ, 3-બ, 4-ક 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-અ, 2-ડ, 3-બ, 4-ક 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-અ, 2-બ, 3-ડ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદ્દભવી ? દિંગલ સંસ્કૃત મારુ પ્રાકૃત ગુર્જરા અપભ્રંશ દિંગલ સંસ્કૃત મારુ પ્રાકૃત ગુર્જરા અપભ્રંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સોનેટ" કાવ્યપ્રકાર ગુજરાતી કવિતામાં સૌપ્રથમ કોણે ઉતાર્યો ? નર્મદ દલપતરામ ન્હાનાલાલ બ. ક. ઠાકોર નર્મદ દલપતરામ ન્હાનાલાલ બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP