ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુભાષિતો, દુહા, મરસિયાં વગેરે ___ તરીકે જાણીતી વિશિષ્ટ બોલીમાં નિરૂપિત થયેલાં છે. ડીંડળ ડેહર કેરવી છંદુ ડીંડળ ડેહર કેરવી છંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? મહિપતરામ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી મનસુખરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ મહિપતરામ નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી મનસુખરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ? પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? દાસપણું ક્યાં સુધી સહુ ચાલો જીતવા જંગ ડગલું ભર્યું કે ન હઠવું પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? દાસપણું ક્યાં સુધી સહુ ચાલો જીતવા જંગ ડગલું ભર્યું કે ન હઠવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાણી વિક્ટોરિયાના દરબારમાં કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ કોને મળ્યો હતો ? મહીપતરામ સ્વામી આનંદ સયાજીરાવ ગાયકવાડ દલપતરામ મહીપતરામ સ્વામી આનંદ સયાજીરાવ ગાયકવાડ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મેહતાના કાવ્ય ‘ જળકમળ છાંડી જાને’ નો પ્રકાર જણાવો ? લોકગીત પદ પ્રભાતિયું ભડલીગીત લોકગીત પદ પ્રભાતિયું ભડલીગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP