ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? મુરલી ઠાકુર બરકત અલી વિરાણી અમૃત ઘાયલ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુરલી ઠાકુર બરકત અલી વિરાણી અમૃત ઘાયલ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રેખાચિત્રોનો સંગ્રહ ‘સંબંધોનું આકાશ’ના લેખક કોણ છે ? શરીફા વીજળીવાળા ધીરુબહેન પટેલ પ્રીતિસેન ગુપ્તા તારાબહેન મોડક શરીફા વીજળીવાળા ધીરુબહેન પટેલ પ્રીતિસેન ગુપ્તા તારાબહેન મોડક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરનામું’ નવલિકા કોની છે ? લક્ષ્મીનારાયણ વ્યાસ દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક રાજેશ વ્યાસ લક્ષ્મીનારાયણ વ્યાસ દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક રાજેશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પિનાકપાણિ ઉપનામ કોનું છે ? પીતાંબર પટેલ સુરેશ દલાલ હસુભાઈ યાજ્ઞિક હરીશંકર દવે પીતાંબર પટેલ સુરેશ દલાલ હસુભાઈ યાજ્ઞિક હરીશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળના કેસૂડાં’ પુસ્તક કોનું છે ? દિનકરરાય વૈદ્ય રમણભાઈ ભટ્ટ રમેશ ચાંપાનેરી નટવરલાલ બુચ દિનકરરાય વૈદ્ય રમણભાઈ ભટ્ટ રમેશ ચાંપાનેરી નટવરલાલ બુચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP