ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

અલીખાન બલોચ - શૂન્ય
સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા
બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો
ઉમાશંકર જોષી - ધૂમકેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ?

'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા
'મુંબઈ સમાચાર' ના સ્થાપક
બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP