ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?

ગાંધીજી
કનૈયાલાલ મુનશી
રણજીતસિંહ ગાયકવાડ
રણજિતરામ વાવાભાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી 'નાટકના પિતા' તરીકે કોને બિરુદ અપાયું છે ?

બાપુલાલ અને જયશંકર (સુંદરી) ને
કેખુશરૂ કાબરાજીને
અમૃત કેશવ નાયકને
રણછોડભાઈ ઉદયરામને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ?

મંગલ પ્રભાત
સત્યના પ્રયોગો
અનાશક્તિયોગ
હિન્દ સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP