ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌપ્રથમ ખેડૂત રાહતધારો કયારે અમલમાં આવ્યો ? 1879 1877 1873 1868 1879 1877 1873 1868 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રોયલ કમિશનની ભલામણો તપાસવા કયા રજવાડાંએ મોહિતે સમિતિની રચના કરી હતી ? જુનાગઢ રાજકોટ ગોંડલ વડોદરા જુનાગઢ રાજકોટ ગોંડલ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહુવા અને વલભીના પરદેશ સાથેના વેપાર અને વહાણવટાના ઉલ્લેખો કયા ગ્રંથમાં જોવા મળે છે ? દશકુમારચરિત મંજુશ્રી મુલ કથાસરિતસાગર આપેલ તમામ દશકુમારચરિત મંજુશ્રી મુલ કથાસરિતસાગર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત નર્મદા નિગમ તથા સરદાર સરોવર નર્મદા નિગમની સ્થાપના કયારે થઈ હતી ? 1984 1978 1973 1988 1984 1978 1973 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઘેલો અને કાળુભાર નદીના સંગમ પર કયુ બંદર આવેલું છે ? ગારિયાધર વલભી તળાજા સિહોર ગારિયાધર વલભી તળાજા સિહોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP