ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૂચર મોરીના યુદ્ધ (1591) વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો ? આપેલ પૈકી કોઈ નહીં નિઝામુદ્દીન બક્ષી મિર્ઝા અઝીઝ કોકા મુઝફરશાહ આપેલ પૈકી કોઈ નહીં નિઝામુદ્દીન બક્ષી મિર્ઝા અઝીઝ કોકા મુઝફરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીગૃહ (હોસ્ટેલ) નું નિર્માણ થયેલ છે ? ભાવનગર અને નવાનગર રાજકોટ અને વાંકાનેર ગોંડલ અને પોરબંદર મોરબી (મોવી) અને લીંબડી ભાવનગર અને નવાનગર રાજકોટ અને વાંકાનેર ગોંડલ અને પોરબંદર મોરબી (મોવી) અને લીંબડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મસભાની સ્થાપના કોણે કરી ? કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા નર્મદ દલપતરામ કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ ઘડવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી ? સર ટી. માધવરાવ મનુભાઈ મહેતા દિવાનજી રણછોડજી દાદાભાઈ નવરોજી સર ટી. માધવરાવ મનુભાઈ મહેતા દિવાનજી રણછોડજી દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા ? મૈત્રક ગુપ્ત પછીના રાષ્ટ્રકૂટ ગંગા મૈત્રક ગુપ્ત પછીના રાષ્ટ્રકૂટ ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP