ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કયારે કરી ? 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 17 જૂન, 1917 18 ઑક્ટોબર, 1916 9 જાન્યુઆરી, 1915 25 મે, 1915 17 જૂન, 1917 18 ઑક્ટોબર, 1916 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રંગ અવધૂતનું સાચું નામ જણાવો. છોટાલાલ માનભાઈ ઠક્કર અમૃતલાલ ઠક્કર પાંડુરંગ વિઠ્ઠલ વળામે હરભાઈ રતુભાઈ ત્રિવેદી છોટાલાલ માનભાઈ ઠક્કર અમૃતલાલ ઠક્કર પાંડુરંગ વિઠ્ઠલ વળામે હરભાઈ રતુભાઈ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘નવજીવન અને સત્ય' પત્ર મારફતે ગુજરાતમાં દલિત-પીડિત પ્રજાની સમસ્યાને વાચા આપનાર ? મહાત્મા ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક રાવજીભાઈ પટેલ ફૂલચંદ કસ્તુરચંદ શાહ મહાત્મા ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક રાવજીભાઈ પટેલ ફૂલચંદ કસ્તુરચંદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ? નારાયણદાસ ગાંધી જુગતરામ દવે ઠક્કરબાપા મણિભાઈ સંઘવી નારાયણદાસ ગાંધી જુગતરામ દવે ઠક્કરબાપા મણિભાઈ સંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિવલ્લભ પરીખે 1949માં છોટા ઉદેપુરના રંગપુર ગામે કઈ સંસ્થા સ્થાપી ? સહયોગ સેવા ટ્રસ્ટ આનંદનિકેતન લોકનિકેતન લોકસારથી સહયોગ સેવા ટ્રસ્ટ આનંદનિકેતન લોકનિકેતન લોકસારથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP