ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ? કર્ણદેવ સોલંકી સિદ્ધરાજ જયસિંહ ચામુંડરાજ ભીમદેવ પ્રથમ કર્ણદેવ સોલંકી સિદ્ધરાજ જયસિંહ ચામુંડરાજ ભીમદેવ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કોણ ચિત્રકાર નથી ? કુમાર મંગળસિંહજી સનત ઠાકર વનરાજ માળી મનહર પરમાર કુમાર મંગળસિંહજી સનત ઠાકર વનરાજ માળી મનહર પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. મોઢેરા સૂર્યમંદિરના સ્તંભો અને દીવાલો પર મિથુન શિલ્પો કંડારેલ છે. ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરનું નિર્માણ સોલંકી શાસક ભીમદેવ પ્રથમે કરાવેલ. ભારતમાં ત્રણ સૂર્યમંદિર છે, જેમાં પહેલા ઉડીશાનું કોણાર્ક મંદિર, બીજું જમ્મુમાં સ્થિત માર્તંડ મંદિર અને ત્રીજું મહેસાણા જિલ્લાના ધર્મારણ્ય ક્ષેત્રમાં પુષ્પાવતી કાંઠે આવેલ મોઢેરાનું સૂર્યમંદિર. આપેલ તમામ મોઢેરા સૂર્યમંદિરના સ્તંભો અને દીવાલો પર મિથુન શિલ્પો કંડારેલ છે. ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરનું નિર્માણ સોલંકી શાસક ભીમદેવ પ્રથમે કરાવેલ. ભારતમાં ત્રણ સૂર્યમંદિર છે, જેમાં પહેલા ઉડીશાનું કોણાર્ક મંદિર, બીજું જમ્મુમાં સ્થિત માર્તંડ મંદિર અને ત્રીજું મહેસાણા જિલ્લાના ધર્મારણ્ય ક્ષેત્રમાં પુષ્પાવતી કાંઠે આવેલ મોઢેરાનું સૂર્યમંદિર. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ક્ષત્રપકાળ દરમિયાન સ્તૂપ અને વિહાર સ્વરૂપની ગુફાઓનું નિર્માણ થયું. જેમાં દેવની મોરી સ્તૂપ (શામળાજી) અને બોરિયા સ્તૂપ (ગિરનાર) જાણીતા છે. બોરિયા સ્તૂપને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે ? ખાપરા કોડિયા બાવાપ્યારા લાખાજોડી ઉપરકોટ ખાપરા કોડિયા બાવાપ્યારા લાખાજોડી ઉપરકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાંસ્યયુગીન સભ્યતા દરમિયાન પાણી સંઘરવાની અને તેના નિકાલની ઉત્તમ વ્યવસ્થા કયાં જોવા મળે છે ? હડપ્પા લોથલ કાલીબંગા ધોળાવીરા હડપ્પા લોથલ કાલીબંગા ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP