ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદની કોલેજ ક્યા શરૂ થઈ હતી ? પાટણ સુરત ભાવનગર જામનગર પાટણ સુરત ભાવનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં કઈ વાવને વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યું છે ? અડાલજની વાવ અડીકડી વાવ રાણકી વાવ મિનળ વાવ અડાલજની વાવ અડીકડી વાવ રાણકી વાવ મિનળ વાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઔરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં કોને જાલોર અને સાચોર સોંપાયા હતા? વીર મહેશદાસ વીર માંગડાવાળો વીર દુર્ગાદાસ વીર મણાજી વીર મહેશદાસ વીર માંગડાવાળો વીર દુર્ગાદાસ વીર મણાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘‘ગુજરાતની એક પાંખ નીલી એટલે નીલરંગી દરિયાની છે તો બીજી પાંખ લીલી એટલે કે આબુથી સહ્યાદ્રી સુધી વિસ્તરેલી વનરાજીની છે જ્યાં આદિવાસી ગિરિજનો વસે છે.’’ - આ કથન કોનું છે ? વીર નર્મદ ક.મા. મુનશી કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોષી વીર નર્મદ ક.મા. મુનશી કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત દ્વિભાષી મુંબઈ સાથે કયારે જોડાયું ? 1955 1956 1952 1947 1955 1956 1952 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP