• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અરવલ્લીની ગિરિમાળા કયા કાળની છે ?

પ્રી કેમ્બ્રિયન
ટ્રાયાસિક
આર્કિયન
પોલિયોઝોઈક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કચ્છનો લિગ્નાઈટ કોલસો ધરાવતો ડુંગર કયો છે ?

ખોખરા
ઉમિયા
સતિયાદેવ
બરડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કચ્છની ___ સીમાએ નારાયણ સરોવર આવેલ છે.

અગ્નિ
વાયવ્ય
નૈઋત્ય
ઈશાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાંથી મળેલા ઓજારો જેવા પથ્થરોમાંથી બનાવેલા હતા ?

આપેલ તમામ
કેલ્સેડ
ચર્ટ
જેસ્થર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચે દર્શાવેલ રાજવંશોને કાળાનુક્રમ પ્રમાણે ગોઠવો.
1. સોલંકી
2. મૈત્રક
3. શક
4. ગુર્જર પ્રતિહાર

3, 2, 4, 1
1, 3, 2, 4
3, 2, 1, 4
2, 4, 3, 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 93
  • 94
  • 95
  • 96
  • 97
  • ...
  • 131
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Talati Practice MCQ Part - 5 કાયદો (Law) કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) કહેવત (Proverb) કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US