રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - લોઢાની મેખ પેસી જવી લોખંડની ખીલી વાગવી હૃદયમાં વેદના થવી લોખંડની વસ્તુ પેસી જવી લોઢાની પાટ વાગવી લોખંડની ખીલી વાગવી હૃદયમાં વેદના થવી લોખંડની વસ્તુ પેસી જવી લોઢાની પાટ વાગવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - વામકુક્ષી કરવી વામન હોવું વાનર કુસ્તી કરવી જમ્યા પછી ડાબે પડખે સૂવું જમ્યા પછી સૂઈ જવું વામન હોવું વાનર કુસ્તી કરવી જમ્યા પછી ડાબે પડખે સૂવું જમ્યા પછી સૂઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મનમાં ગાંઠ વાળવી મનમાં વશી જવું મનોમંથન કરવું મનમાં ઈચ્છા કરવી મનોમન નકકી કરવું મનમાં વશી જવું મનોમંથન કરવું મનમાં ઈચ્છા કરવી મનોમન નકકી કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પેટ ન આપવું સફ્ળતા મળવી આબરૂ વધારવી વાત કહેતા ફરવું ખાનગી વાત પ્રગટ ન કરવી સફ્ળતા મળવી આબરૂ વધારવી વાત કહેતા ફરવું ખાનગી વાત પ્રગટ ન કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પૈસાનાં ઝાડ હોવા રોમાંચિત થઈ ઊઠવું પુષ્કળ ધન હોવું ખૂબ મહેનત પડવી ઝાડ પર પૈસા ઊગવા રોમાંચિત થઈ ઊઠવું પુષ્કળ ધન હોવું ખૂબ મહેનત પડવી ઝાડ પર પૈસા ઊગવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP