રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગામનો ઉતાર હોવો સૌથી શ્રેષ્ઠ માણસ બધાને બદનામ કરવું સૌથી ખરાબ માણસ હોવો સૌને સહાય કરવી સૌથી શ્રેષ્ઠ માણસ બધાને બદનામ કરવું સૌથી ખરાબ માણસ હોવો સૌને સહાય કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આંતરો રાખવો ભેદભાવ રાખવો નુકસાન થવું પીડા થવી અંતરમાં રાખવું ભેદભાવ રાખવો નુકસાન થવું પીડા થવી અંતરમાં રાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આસમાની સુલતાની ઉતરવી. આકાશના રાજા હોવું આકાશમાંથી નીચે આવવું અણધારી આપત્તિ આવી પડવી ખૂબ જ તડકો હોવો આકાશના રાજા હોવું આકાશમાંથી નીચે આવવું અણધારી આપત્તિ આવી પડવી ખૂબ જ તડકો હોવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હાથ મસ્તક પર હોવા કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી હાથથી માથું દબાવવું કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી હાથથી માથું દબાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હથેળી ખંજવાળવી ખંજવાળ આવવી કંઈક મળવાની આશા રાખવી મહેનત કરવી હથેળીમાં ઘા પડવો ખંજવાળ આવવી કંઈક મળવાની આશા રાખવી મહેનત કરવી હથેળીમાં ઘા પડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP