ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) POS સ્વાઈપ મશીન કે જેની કેશ લેસ વ્યવહારો માટે ઉપયોગ થાય છે તેમાં POSનું પૂરું નામ શું છે ? પરમેનેન્ટ ઓપ્શન સિસ્ટમ પોઇન્ટ ઓફ સેવિંગ પી ઓરિએન્ટેડ સિસ્ટમ પોઇન્ટ ઓફ સેલ પરમેનેન્ટ ઓપ્શન સિસ્ટમ પોઇન્ટ ઓફ સેવિંગ પી ઓરિએન્ટેડ સિસ્ટમ પોઇન્ટ ઓફ સેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કઈ સમિતિ ઓબીસી વચ્ચે ક્રિમિલેયર ઓળખવા માટે નિમણૂક આપી હતી ? બળવંતરાય મહેતા સમિતિ રામનંદન સમિતિ એમ.કે. લોઢા સમિતિ સરદાર સર્વાંગસિંહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રામનંદન સમિતિ એમ.કે. લોઢા સમિતિ સરદાર સર્વાંગસિંહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનાં મુખ્ય હેતુઓ શું હતા ? આર્થિક સુધારાઓ આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો સમાજવાદી સમાજરચના જમીન સુધારણા આર્થિક સુધારાઓ આર્થિક આયોજન, કરવેરામાં ઘટાડો સમાજવાદી સમાજરચના જમીન સુધારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કઇ સંસ્થા ખાસ પ્રકારના ધિરાણ કરવા માટે સ્થાપવામાં આવેલ નથી ? NHB NABARD ICICI IFCI NHB NABARD ICICI IFCI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) OMO,CRR,SLR,CAR,PLR જેવા શબ્દો કયા ક્ષેત્રમાં વધારે વપરાય છે ? શિક્ષણ ક્ષેત્ર દૂરસંચાર ક્ષેત્ર સંરક્ષણ ક્ષેત્ર બેંકિંગ ક્ષેત્ર શિક્ષણ ક્ષેત્ર દૂરસંચાર ક્ષેત્ર સંરક્ષણ ક્ષેત્ર બેંકિંગ ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP