ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે ? લોકસભાના સ્પીકર નાણા મંત્રાલયના સચિવ કેબિનેટ સચિવ આર.બી.આઈ.ના ગવર્નર લોકસભાના સ્પીકર નાણા મંત્રાલયના સચિવ કેબિનેટ સચિવ આર.બી.આઈ.ના ગવર્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) અર્થતંત્ર અને સરકારની પ્રવૃત્તિઓની સુધારણા સંબંધમાં કઈ કમિટી સંબંધિત છે ? જાહેર હિસાબ સમિતિ સંરક્ષણ બાબતોની સમિતિ અંદાજ સમિતિ જાહેર સાહસોની સમિતિ જાહેર હિસાબ સમિતિ સંરક્ષણ બાબતોની સમિતિ અંદાજ સમિતિ જાહેર સાહસોની સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં સૌપ્રથમ વખત રાજ્યોના પરામર્શમાં દરેક રાજ્યદીઠ વિકાસ અને બીજા નિયંત્રિત લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ હતા ? સાતમી નવમી આઠમી દસમી સાતમી નવમી આઠમી દસમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ પંચવર્ષીય યોજનાઓ પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં રોજગારીની તકોમાં વધારો તથા સ્વાવલંબન અને સામાજિક ન્યાય વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો ? સાતમી પાંચમી ત્રીજી પ્રથમ સાતમી પાંચમી ત્રીજી પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ? જવાહરલાલ નેહરુ ડૉ.જોન મથાઈ લાલબહાદુર શાસ્ત્રી આર.કે. ષણમુગમ શેટ્ટી જવાહરલાલ નેહરુ ડૉ.જોન મથાઈ લાલબહાદુર શાસ્ત્રી આર.કે. ષણમુગમ શેટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP