Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના શબ્દોમાંથી કયો શબ્દ રવાનુકારી છે ? નાના-ભાતી અશરણશર્ણ થેઈથેઈકાર દીનદયાળ નાના-ભાતી અશરણશર્ણ થેઈથેઈકાર દીનદયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુકત નથી ? ચોપડા ચોપડી છાનામાના અન્નપાણી રડરડ ચોપડા ચોપડી છાનામાના અન્નપાણી રડરડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ડોહા વાડી - ખેતરમાં કામ કરે છે. રેખાંકિત પદની વિભક્તિ કઈ ? સપ્તમી ષષ્ઠી અપાદાન ચતુર્થી સપ્તમી ષષ્ઠી અપાદાન ચતુર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District વડોદરા થી ગાડી ઉપડી – રેખાંકિત પદની વિભક્તિ કઈ છે. કર્તા સંપ્રદાન અપાદાન અધિકરણ કર્તા સંપ્રદાન અપાદાન અધિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવન પ્રીતિ જ નથી. આ પક્તિમાં કયો અલંકાર છે ? વર્ણસગાઈ ઉત્પ્રેક્ષા યમક સજીવારોપણ વર્ણસગાઈ ઉત્પ્રેક્ષા યમક સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP