Junior Clerk Exam Paper (07-06-2015) Surat District "સડક પણ પડખુ ફરીને સૂઈ ગઈ હોય“ કયો અલંકાર છે ? સજીવારોપણ વ્યાજસ્તુતિ વ્યતિરેક શબ્દાનુપ્રાસ સજીવારોપણ વ્યાજસ્તુતિ વ્યતિરેક શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 'ધીમે ધીમે તે ડગ ભરતો - કોઈ મત રાજેન્દ્રની માફક' ક્યો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હજી તારા કાયા મુજ નયન સામે ઝળહળે – કયો છંદ છે ? મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 'વાડ થઈને ચીભડાં ગળે, સોંધી વસ્તુ ક્યાંથી મળે' ક્યો છંદ છે ? ચોપાઈ સવૈયા દોહરો હરિગીત ચોપાઈ સવૈયા દોહરો હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ‘ભણતા પંડિત નીપજે, લખતા લહિયો થાય' આ પંક્તિમાં કયો છંદ છે ? અનુષ્ટુપ દોહરો મનહર અંત્યાનુપ્રાસ અનુષ્ટુપ દોહરો મનહર અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP