Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો.
એક સાથે બે ઘોડે ન ચડાય :

એક હાથે બે તરબુચ નહિ ઉચકાય
એકનું નામ અને બીજાનું કામ
હસવું ને લોટ ફાકવો એ ના બને
એક મ્યાનમાં બે તલવાર ન સમાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો.
એક કાંકરે બે પક્ષી મારવા

એક થી બે ભલા
એક પંથ દો કાજ
એક ટાણુ, બે તીરથ
એક કામમાં બે કાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
પાણી પહેલા પાળ બાંધવી : કહેવતનો અર્થ જણાવો.

બંધ બાંધી દેવો
ભવિષ્યવાણી કરવી
દીર્ઘદ્રષ્ટિ વાપરવી
ડૂબતો માણસ તરણું પકડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
સંધિવિગ્રહની રીતે નીચેનામાંથી ખોટો ઉત્તર ક્યો છે ?

કૃષ્ણાવતાર = કૃષ્ણ + અવતાર
વાતાવરણ = વાત + આવરણ
શિષ્ટાચાર = શિષ્ટ + આચાર
બેપડી = બે + પડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP