Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો. ધીરજકાકા હાસ્યના અનેક રંગો કાઢતા અને બધાને તેનો પાશ લગાડતા-રેખાંકિત વાક્યનો અર્થ ? રંગોથી રંગવું અસર કરવી પીરસવું હસાવવું રંગોથી રંગવું અસર કરવી પીરસવું હસાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો. ભાઈસાંબ ધોધમાર રુએ છે. પુષ્કળ ચોધાર જોરદાર વધુ પુષ્કળ ચોધાર જોરદાર વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો. ઉષા સુંદર, રાત સુંદર સુંદર વન નિશા વિશા દિશા ઈશા નિશા વિશા દિશા ઈશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો.અમારા કોઈ ધણીધોરી નથી સગાવાલા માલિક બાપ લેણદાર સગાવાલા માલિક બાપ લેણદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District She did nothing ___ laugh. yet still but or yet still but or ANSWER DOWNLOAD GUJARATI MCQ APP