Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? યાત્રા પનઘટ નકશાનાં નગર અમૃતા યાત્રા પનઘટ નકશાનાં નગર અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'રાષ્ટ્રિય વિજ્ઞાન દિન' ક્યારે ઉજવવામાં આવે છે ? 28th July 11th May 21st February 28th February 28th July 11th May 21st February 28th February ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 2197 ના ઘનમૂળનો એકમનો અંક ___ છે. 7 3 6 9 7 3 6 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે, તેને શું કહેવાય છે ? હાથશાળ મેળો કલા પ્રદર્શન વેચાણ ઘર હાટ હાથશાળ મેળો કલા પ્રદર્શન વેચાણ ઘર હાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયું ખનિજ દરિયાનાં પાણીના શુદ્ધીકરણમાં વપરાય છે ? ડોલોમાઈટ લિગ્નાઈટ ગ્રેફાઈટ બોકસાઈટ ડોલોમાઈટ લિગ્નાઈટ ગ્રેફાઈટ બોકસાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP