Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 8 ત્રિજ્યાવાળા અર્ધવર્તુંળમાં અંતર્ગત મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ ___ છે. 256 512 64 16 256 512 64 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઈ.સ. 1829 માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ? વિલિયમ ટૅલે વિલિમય ક્લાઈવે વિલિયમ બૅન્ટિકે વિલિયમ જ્યોર્જ વિલિયમ ટૅલે વિલિમય ક્લાઈવે વિલિયમ બૅન્ટિકે વિલિયમ જ્યોર્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'તેણે કાંસકીથી વાળ ઓળ્યા.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. તૃતીયા ચતુર્થી દ્વિતીયા પ્રથમા તૃતીયા ચતુર્થી દ્વિતીયા પ્રથમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'મક્ષિકા' એટલે શું ? માખી જન્માક્ષર મોક્ષ માટલી માખી જન્માક્ષર મોક્ષ માટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District “એક કંગાલ પર ઈતની રહમ કરો !” - આ વાક્ય કઈ કૃતિમાં બોલાયેલું છે ? ભીખુ પરીક્ષા જીવનપાથેય બાનો વાડો ભીખુ પરીક્ષા જીવનપાથેય બાનો વાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP