Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 8 ત્રિજ્યાવાળા અર્ધવર્તુંળમાં અંતર્ગત મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ ___ છે. 16 64 512 256 16 64 512 256 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વસતીના કદની દષ્ટિએ જાપાન કયા ક્રમે આવે છે ? આઠમા દસમા સાતમા નવમા આઠમા દસમા સાતમા નવમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'મશક' એટલે શું ? માથું, મસ્તક ઘડો માખણ - મસકો પાણી ભરવાનું ચામડાનું સાધન માથું, મસ્તક ઘડો માખણ - મસકો પાણી ભરવાનું ચામડાનું સાધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ખંડકાવ્ય - ગ્રામમાતાના કવિનું નામ શું ? સુંદરમ્ કલાપી કવિ બોટાદકર કવિ દલતપરામ સુંદરમ્ કલાપી કવિ બોટાદકર કવિ દલતપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'માનવસેવા' સમાસ ઓળખાવો. દ્વંદ્વ સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ કર્મધારય સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District મનીષા- શબ્દનો અર્થ શો થશે ? વિશ્વાસ સફળતા ઈચ્છા ભાવના વિશ્વાસ સફળતા ઈચ્છા ભાવના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP