Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'મક્ષિકા' એટલે શું ? મોક્ષ માખી માટલી જન્માક્ષર મોક્ષ માખી માટલી જન્માક્ષર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ગંગાસતીના માતાનું નામ શું હતું ? કાશીબા જીવીબા ગુલાબબા રૂપાળીબા કાશીબા જીવીબા ગુલાબબા રૂપાળીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? ચોક એણે એક પણ નહીં થી ચોક એણે એક પણ નહીં થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો 48 છે, અને તેમના પગની કુલ સંખ્યા 140 છે, તો મરઘીની સંખ્યા કેટલી હશે ? 26 24 22 23 26 24 22 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારે બાજુએ આવેલી રેલીંગ (વાડી)ને શું કહે છે ? ધર્મિકા શર્મિકા હર્મિકા બર્મિકા ધર્મિકા શર્મિકા હર્મિકા બર્મિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'The pan was scalding hot.’ - In the given sentence scalding is ___. punctuation adverb of degree pronoun adverb of certainity punctuation adverb of degree pronoun adverb of certainity ANSWER DOWNLOAD GUJARATI MCQ APP