Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'પ્લેઈંગ ઇટ માય વે' એ કોની આત્મકથા છે ? સાનિયા નેહવાલ સાનિયા મિર્ઝા સચીન તેંડુલકર મહેન્દ્રસિંઘ ધોની સાનિયા નેહવાલ સાનિયા મિર્ઝા સચીન તેંડુલકર મહેન્દ્રસિંઘ ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ઘડી સંગ' કાવ્યના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શુક્લ જયંત પાઠક આપેલ પૈકી એક પણ નહીં નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ જયંત પાઠક આપેલ પૈકી એક પણ નહીં નિરંજન ભગત ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District સામાન્ય રીતે છ પંક્તિના કાવ્યને શું કહેવાય ? પદ હાઈકુ ઊર્મિગીત છપ્પા પદ હાઈકુ ઊર્મિગીત છપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે ? ભાડભૂત ગાંધાર જંબુસર દહેજ ભાડભૂત ગાંધાર જંબુસર દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ? કિલોમીટર સેન્ટિમીટર પ્રકાશવર્ષ મીટર કિલોમીટર સેન્ટિમીટર પ્રકાશવર્ષ મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP