Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'નાક લીટી તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા અત્યંત દીનપણે શરણે જવું જીદ કરવી ભૂલનો સ્વીકાર કરવો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા અત્યંત દીનપણે શરણે જવું જીદ કરવી ભૂલનો સ્વીકાર કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ઝેર તો પીધાં છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ? પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ક.મા.મુનશી જયંત ખત્રી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ક.મા.મુનશી જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ‘સ્વચ્છ' શબ્દની સાચી સંધિ જણાવો. સૂ + અચ્છ સુ + અચ્છ સ્વ + ચ્છ સ્વ + અચ્છ સૂ + અચ્છ સુ + અચ્છ સ્વ + ચ્છ સ્વ + અચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? વીરપુર લુણાવાડ કડાણા સંતરામપુર વીરપુર લુણાવાડ કડાણા સંતરામપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી.’ - પક્તિનો છંદ ઓળખાવો. પૃથ્વી મનહર મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી મનહર મંદાક્રાન્તા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP