Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે ? દાહોદ સાબરકાંઠા છોટાઉદેપુર નર્મદા દાહોદ સાબરકાંઠા છોટાઉદેપુર નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 50-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ? 8 મી ઓક્ટોબર, 2016 8 મી ડિસેમ્બર, 2016 8 મી નવેમ્બર, 2016 31 મી ડિસેમ્બર, 2016 8 મી ઓક્ટોબર, 2016 8 મી ડિસેમ્બર, 2016 8 મી નવેમ્બર, 2016 31 મી ડિસેમ્બર, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District Find nearly opposite meaning: 'Monarchy' Democracy Strong rule Kingdom Freedom Democracy Strong rule Kingdom Freedom ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District કોઈ પૂર્ણધન સંખ્યાના એકમનો અંક 4 હોય, તો તેના ધનમૂળના એકમનો અંક ___ હોય. 6 4 2 8 6 4 2 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (SA-4-11) Botad District ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહ્યાં છે ? વલ્લભભાઈ પટેલ ફાધર વાલેસ કાકા કાલેલકર ઝવેરચંદ મેઘાણી વલ્લભભાઈ પટેલ ફાધર વાલેસ કાકા કાલેલકર ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP