પંચાયતી રાજ (Panchayati Raj) ગામ પંચાયતની કારોબારી સમિતિના સભ્ય કોણ બની શકે છે ? ગ્રામ સભાના સભ્યો ગ્રામસભા નક્કી કરે તે ગામના શિક્ષિત આગેવાનો ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્યો ગ્રામ સભાના સભ્યો ગ્રામસભા નક્કી કરે તે ગામના શિક્ષિત આગેવાનો ગ્રામ પંચાયતના ચુંટાયેલા સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતોના હિસાબનું ઓડીટ કયા અધિનિયમ હેઠળ થાય છે ? ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963 ગુજરાત તિજોરી અધિનિયમ, 1963 મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતની કારોબારી સમિતિ વધુમાં વધુ કેટલા સભ્યોની બને છે ? અગિયાર સાત પાંચ નવ અગિયાર સાત પાંચ નવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સભાસદો એટલે ? ગામના તમામ લોકો ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગામ પંચાયતના સભ્યો ગામની પુખ્ત વયની વ્યક્તિ ગામના તમામ લોકો ગામની મતદાર યાદીમાં નામ હોય તે લોકો ગામ પંચાયતના સભ્યો ગામની પુખ્ત વયની વ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી કરવામાં આવ્યો ? 1960 1961 1959 1963 1960 1961 1959 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP