પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતની સત્તા, અધિકારો અને જવાબદારીઓ બંધારણના કયા આર્ટિકલ હેઠળ નક્કી કરવામાં આવેલી છે ? 243 - H 243 - G 243 - E 243 - F 243 - H 243 - G 243 - E 243 - F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ માટેની અનામત બેઠકોની કોઈ સંખ્યાના ___ ઓછી ન હોય તેટલી બેઠકો યથાપ્રસંગ, અનુસૂચિત જાતિઓ અથવા અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવી જોઈશે. એક પંચમાશથી એક ચતુર્થાંશ એક તૃતીયાંશથી આપેલ પૈકી એક પણ નહીં એક પંચમાશથી એક ચતુર્થાંશ એક તૃતીયાંશથી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટેની ગેરલાયકાત કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 243 -E 243 -D 243 -G 243 -F 243 -E 243 -D 243 -G 243 -F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? જિલ્લા પ્રભારી મંત્રી જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી કલેકટર જિલ્લા પ્રભારી મંત્રી જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતની કઈ સમિતિ સામેની અપીલ જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં થઈ શકતી નથી ? આરોગ્ય કારોબારી સામાજિક ન્યાય શિક્ષણ આરોગ્ય કારોબારી સામાજિક ન્યાય શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP