યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવા કોને સંબોધી અરજી લખવાની હોય છે ? જાહેર માહિતી અધિકારી કલેકટર રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી જાહેર માહિતી અધિકારી કલેકટર રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વનબંધુ કલ્યાણ યોજનાનો આરંભ ક્યારે થયો હતો ? 2000-01 2008-09 2002-03 2005-06 2000-01 2008-09 2002-03 2005-06 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? પંચવટી - આનંદ પ્રમોદ માટે બાગબગીચા ઈ-ગ્રામ - કોમ્પ્યુટર નેટવર્કથી ગામડાઓમાં ઝડપી સરકારી સેવા સમરસ - સર્વ સંમત ગ્રામ પંચાયત ગોકુળગ્રામ - ગામના વિવિધ પ્રશ્નોનું ઝડપી નિવારણ પંચવટી - આનંદ પ્રમોદ માટે બાગબગીચા ઈ-ગ્રામ - કોમ્પ્યુટર નેટવર્કથી ગામડાઓમાં ઝડપી સરકારી સેવા સમરસ - સર્વ સંમત ગ્રામ પંચાયત ગોકુળગ્રામ - ગામના વિવિધ પ્રશ્નોનું ઝડપી નિવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ મુજબ ફ્લોપી અથવા ડિસ્ક મારફતે પૂરી પાડવામાં આવતી માહિતીમાં ડિસ્ક દીઠ ___ રૂ. ચૂકવવાના હોય છે. રૂ. 2 રૂ. 20 રૂ. 100 રૂ. 50 રૂ. 2 રૂ. 20 રૂ. 100 રૂ. 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કઈ યોજના હેઠળ આદિવાસી વિસ્તારની આંગણવાડીમાં લાભાર્થીઓને અઠવાડિયામાં બે દિવસ અને મધ્યાહ્ન ભોજન હેઠળની સ્કૂલોમાં અઠવાડિયામાં એક દિવસ દૂધ આપવામાં આવે છે ? અન્નમ્ બ્રહ્મ યોજના કસ્તુરબા પોષણ સહાય યોજના અન્નપ્રાશન દિવસ યોજના દૂધ સંજીવની યોજના અન્નમ્ બ્રહ્મ યોજના કસ્તુરબા પોષણ સહાય યોજના અન્નપ્રાશન દિવસ યોજના દૂધ સંજીવની યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP