યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેનામાંથી કયો કાર્યક્રમ ગ્રામીણ મહિલાઓમાં બચત પ્રમોશન પર ભાર મૂકે છે ? ઇન્દિરા મહિલા યોજના જવાહર રોજગાર યોજના રાષ્ટ્રીય મહિલા કોષ મહિલા સમૃદ્ધિ યોજના ઇન્દિરા મહિલા યોજના જવાહર રોજગાર યોજના રાષ્ટ્રીય મહિલા કોષ મહિલા સમૃદ્ધિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને ગુજરાતના મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે કરી હોસ્ટેલની યોજના શરૂ કરી છે ? સમરસ હોસ્ટેલ એકલવ્ય હોસ્ટેલ આપેલ પૈકી એક પણ નહીં કુમાર કન્યા છાત્રાલય સમરસ હોસ્ટેલ એકલવ્ય હોસ્ટેલ આપેલ પૈકી એક પણ નહીં કુમાર કન્યા છાત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ચિરંજીવી યોજના 2006 હેઠળ કોને લાભ મળે છે ? અનુસૂચિત જનજાતિની સગર્ભા સ્ત્રી ગરીબી રેખા હેઠળ આવતી સગર્ભા સ્ત્રી અનુસૂચિત જાતિની સગર્ભા સ્ત્રી આપેલ તમામ અનુસૂચિત જનજાતિની સગર્ભા સ્ત્રી ગરીબી રેખા હેઠળ આવતી સગર્ભા સ્ત્રી અનુસૂચિત જાતિની સગર્ભા સ્ત્રી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવાની ફી કેટલી છે ? રૂ. 10 રૂ. 20 રૂ. 50 રૂ. 100 રૂ. 10 રૂ. 20 રૂ. 50 રૂ. 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ___ એ બાળકો માટેની ટૂંકા ગાળાની સંભાળ રાખતી સંસ્થા છે. નારી સંરક્ષણ ગૃહ બાળ સંરક્ષણ ગૃહ ફોસ્ટર હોમ સ્પેશ્યલ હોમ નારી સંરક્ષણ ગૃહ બાળ સંરક્ષણ ગૃહ ફોસ્ટર હોમ સ્પેશ્યલ હોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP