યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) અનુસુચિત જાતિના લોકોને બેંક લોન લીધા વિના સ્વરોજગારી મેળવવા માટે નાનો ધંધો શરૂ કરવા માટે મળતી નાણાકીય સહાય કઈ યોજના મારફતે મળે છે ? મા જશોદા યોજના ડૉ.પી. જી. સોલંકી લોન સહાય યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય લોન સહાય યોજના માનવ ગરીમા યોજના મા જશોદા યોજના ડૉ.પી. જી. સોલંકી લોન સહાય યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય લોન સહાય યોજના માનવ ગરીમા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ કેટલી સહાય ચૂકવવામાં આવે છે ? રૂ. 10,000 રૂ. 2,000 રૂ. 3,000 રૂ. 15,000 રૂ. 10,000 રૂ. 2,000 રૂ. 3,000 રૂ. 15,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની ધોરણ-8માં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ માટેની ખરીદી માટે આપવામાં આવતી સહાય કઈ યોજના દ્વારા અપાય છે ? મા જશોદા યોજના મુખ્યમંત્રી સહાય યોજના સરસ્વતી સાધના યોજના કુંવરબાઈનું મામેરૂ યોજના મા જશોદા યોજના મુખ્યમંત્રી સહાય યોજના સરસ્વતી સાધના યોજના કુંવરબાઈનું મામેરૂ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કન્યાઓને મફત શિક્ષણ યોજના કયા વર્ષથી અમલમાં આવી ? 2000-01 1985-86 2004-05 1995-96 2000-01 1985-86 2004-05 1995-96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દીકરી યોજનાનો ઉદ્દેશ કયો છે ? દીકરીઓને યોગ્ય જીવનસાથી મેળવી આપવાનો દિકરીઓને કન્યાદાન આપવાનો દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટેની સહાયનો કન્યા દરમાં વધારાને પ્રોત્સાહન આપવાનો દીકરીઓને યોગ્ય જીવનસાથી મેળવી આપવાનો દિકરીઓને કન્યાદાન આપવાનો દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટેની સહાયનો કન્યા દરમાં વધારાને પ્રોત્સાહન આપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP