યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાને ગ્રામીણ વિસ્તારના લાભાર્થી માટે લઘુતમ વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ? 68,000 47,000 50,000 40,000 68,000 47,000 50,000 40,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) શ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના અંતર્ગત વિદ્યાર્થી દીઠ માસિક નિભાવ ભથ્થુ કેટલા રૂપિયા આપવામાં આવે છે ? 1000 1500 1200 700 1000 1500 1200 700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેનામાંથી કઈ આવાસ યોજના ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકો માટે ગુજરાત સરકારે જાહેર કરી છે ? સરદાર આવાસ યોજના ઈન્દિરા આવાસ યોજના મહાત્મા ગાંધી આવાસ યોજના રાજીવ ગાંધી આવાસ યોજના સરદાર આવાસ યોજના ઈન્દિરા આવાસ યોજના મહાત્મા ગાંધી આવાસ યોજના રાજીવ ગાંધી આવાસ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તીર્થગ્રામ યોજના મુજબ કયુ ગામ તીર્થગ્રામ તરીકે જાહેર થઈ શકે ? છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્ય સરકાર તરફથી અપાતી નિરાધાર વૃધ્ધોને આર્થિક સહાય અંતર્ગત માસિક કેટલા રૂપિયાની સહાય મળે છે ? 400 200 500 1000 400 200 500 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP