Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) IPC મુજબ ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી. ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં. ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે. ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી. ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઇ કાર્યવાહી કરી શકતી નથી. ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી કયારેય બોલાવી શકાય નહીં. ખોટી સાક્ષી આપવા બદલ સજા થઇ શકે છે. ખોટી સાક્ષી આપવાથી કોઇ ગુનો બનતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ચોરી માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે. તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે. તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે. ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે. ચોરીની વિષય વસ્તુ સ્થાવર મિલ્કત હોય છે. તે કબ્જેદારના કબજામાંથી લઇ લેવાના ઇરાદે થાય છે. તે કબ્જેદાર વ્યકિતની સંમતિ વિના થાય છે. ચોરીની વિષય વસ્તુ જંગમ મિલ્કત હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યકિતઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે. 5 4 3 2 5 4 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) IPC મુજબ(1) કલમ 302 - ખૂનની સજા(2) કલમ 307 – ખૂનની કોશિષની સજા(3) કલમ 379 - ચોરીની સજા(4)કલમ 395 - ધાડની સજા 1, 2, 3 અને 4 બધા સાચા 1 અને 2 સાચા ફકત 1 સાચું 1, 2, 3 સાચા 1, 2, 3 અને 4 બધા સાચા 1 અને 2 સાચા ફકત 1 સાચું 1, 2, 3 સાચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ક્રિકેટ વર્લ્ડ કપ - 2015 ની મેચો કયા દેશમાં યોજવામાં આવેલ હતી ? ઓસ્ટ્રેલીયા આપેલ પૈકી કોઈ નહીં ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલીયા આપેલ પૈકી કોઈ નહીં ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP