Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો COUNTRYને EMWLVPA લખાય તો TURN ને કેવી રીતે લખાય ? VWLP VPWL VWPL VLPW VWLP VPWL VWPL VLPW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે. તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે. તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે ? ઉત્તર પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઉત્તર પૂર્વ પશ્ચિમ દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે. તો D કેવી રીતે લખાય ? V W U X V W U X ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે ? ટેબલ ટેનિસ બેડમિંટન લોન ટેનિસ ફૂટબોલ ટેબલ ટેનિસ બેડમિંટન લોન ટેનિસ ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) અમદાવાદ અને દિલ્લી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે ? 3000 કિલોમીટર 500 કિલોમીટર 2000 કિલોમીટર 1000 કિલોમીટર 3000 કિલોમીટર 500 કિલોમીટર 2000 કિલોમીટર 1000 કિલોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP