Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) AMUL નું આખું નામ શું છે ? આણંદ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ ઓલ મિલ્ક યુનિયન લીમીટેડ આણંદ મિલ્ક યુનિયન લીમીટેડ ઓલ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ આણંદ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ ઓલ મિલ્ક યુનિયન લીમીટેડ આણંદ મિલ્ક યુનિયન લીમીટેડ ઓલ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘સરસ્વતી ચંદ્ર’ નવલકથા કોણે લખેલી છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી ગુણવંત શાહ વિનોદ ભટ્ટ આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી ગુણવંત શાહ વિનોદ ભટ્ટ આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) બાર જ્યોર્તિલીંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોર્તિલીંગ નીચે પૈકી ક્યાં છે ? પાલીતાણા વિજયનગર સોમનાથ પાવાગઢ પાલીતાણા વિજયનગર સોમનાથ પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતનાં નોર્થ-ઇસ્ટ રાજ્યો એટલે કે ‘સેવન સિસ્ટર્સ’માં કોનો સમાવેશ થતો નથી ?(1) મિઝોરમ(2) અરૂણાચલ પ્રદેશ(3) સિક્કીમ(4) ત્રિપુરા 1, 2, 4 4 3 1, 4 1, 2, 4 4 3 1, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મેરીકોમ માટે કયું વિધાન સાચું છે ?(1) તે મણીપુરની છે.(2) તેણે 2014 એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો.(3) તેણે 2018 માં છ વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતવાનો રેકોર્ડ કર્યો છે. (4) તેના પતિ ફૂટબોલના ખેલાડી બેચુંગ ભુતિયા છે. 2, 3 1, 2, 3, 4 1, 2 1, 2, 3 2, 3 1, 2, 3, 4 1, 2 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP